Mridaan AI • Complete Public Preview
📰 Agriculture Updates
Latest Updates
Platform updates, agriculture alerts, farmer learning resources and useful information.
AI Roadmap2026-05-13
ZERO-Click AI Access વિકાસ હેઠળ
ખેડૂતો માટે ઓછા ક્લિકમાં સરળ AI માર્ગદર્શન, ગુજરાતી voice advisory, GenAI અને IoT આધારિત ભવિષ્યની સુવિધાઓ પર વિકાસ કાર્ય ચાલી રહ્યું છે.
OpenKnowledge Update2026-05-13
ગાય આધારિત ખેતી જ્ઞાન વિભાગ ઉમેરાયો
જીવામૃત, બીજામૃત, નીમાસ્ત્ર, દશપર્ણી અર્ક, મલ્ચિંગ અને જમીન આરોગ્ય સંબંધિત ગુજરાતી માહિતી ઉમેરવામાં આવી.
OpenPlatform Update2026-05-13
Mridaan AI જાહેર પ્રીવ્યુ શરૂ
ગુજરાતના ખેડૂતો માટે Gujarati Natural Farming Intelligence Platform તરીકે Mridaan AI જાહેર પ્રીવ્યુ સ્વરૂપે ઉપલબ્ધ છે.
OpenPlatform Update2026-05-09
Video Knowledge Hub added
Gujarati farmer learning videos and tutorials module added for visual agriculture education.
OpenPlatform Update2026-05-09
Mridaan AI Rutu Calendar added
Gujarati Rutu-based farming calendar added for seasonal crop planning and cow-based natural farming guidance.
Open